Praduman Khachar
Praduman Khachar
  • 525
  • 5 034 288

Відео

શ્રી કુબેરપુરીનો મઠ ગોંડલ ડો. પ્રધુમ્ન ખાચર
Переглядів 2,1 тис.14 годин тому
श्री कुबेरपुरी का मठ गोंडल डो. प्रधुम्न खाच Social Media Links | 🕊Telegram | 📷Facebook | praduman.khachar.7 📷Facebook Page | Praduman.Khachar62/ 📷Instagram | praduman_khachar 🕊Twitter | PradumanKhachar
શ્રી નાથજીનો દલીચો - જૂનાગઢ ડો. પ્રધુમ્ન ખાચર
Переглядів 468День тому
શ્રી ગંગનાથ મહાદેવ નવાબે બંધાવેલ Social Media Links | 🕊Telegram | 📷Facebook | praduman.khachar.7 📷Facebook Page | Praduman.Khachar62/ 📷Instagram | praduman_khachar 🕊Twitter | PradumanKhachar Timestamps
ગોંડલના વિરલ સિંહવીર: નટવરસિંહજીની શૌર્ય ગાથા
Переглядів 4,1 тис.14 днів тому
"નટવરસિંહજી: ગોંડલના નિડર રાજકુમારની જીવનયાત્રા આ વાત ગુજરાતના ગોંડલ રાજ્યના રાજકુમાર નટવરસિંહજીની શૌર્ય અને સાહસની છે. નટવરસિંહજી મહારાજા ભગવતસિંહજીના પુત્ર હતા, જેમણે ન તો માત્ર શિક્ષણમાં ઉચ્ચ પદ મેળવી, પણ શિકાર કળામાં પણ શ્રેષ્ઠતા હાંસલ કરી હતી. ગોંડલના રાજકુમારોને રાજ્યની નોકરી દ્વારા જ જીવન નિર્વાહ કરવાનું હતું, અને નટવરસિંહજીને રેલવેમાં મહત્વપૂર્ણ પદ મળ્યું હતું. નટવરસિંહજીના શિકાર કરવાની...
સુવર્ણ જયંતિ મહોત્સવ ગોંડલ મહારાજા ભગવતસિંહજી ૧૯૩૪
Переглядів 1,5 тис.14 днів тому
સુવર્ણ જયંતિ મહોત્સવ ગોંડલ મહારાજા ભગવતસિંહજી ૧૯૩૪
મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમ ગોંડલ ૧૯૦૩
Переглядів 1,2 тис.14 днів тому
મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમ ગોંડલ ૧૯૦૩
ખોડાવાળા સાહેબની સ્મૃતિમાં: ખોડેશ્વર મહાદેવ ઢુંઢિયા પીપળિયા - એક ઐતિહાસિક વારસો
Переглядів 86121 день тому
ખોડાવાળા સાહેબની સ્મૃતિમાં: ખોડેશ્વર મહાદેવ ઢુંઢિયા પીપળિયા - એક ઐતિહાસિક વારસો
ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ: ઐતિહાસિક મકાન અને આપણી દ્રષ્ટિ - ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
Переглядів 2,6 тис.21 день тому
ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ: ઐતિહાસિક મકાન અને આપણી દ્રષ્ટિ - ડૉ. પ્રદ્યુમ્ન ખાચર
महाराजकुमार शिवराजसिंहजी का विवाह 1947
Переглядів 72721 день тому
महाराजकुमार शिवराजसिंहजी का विवाह 1947
મહારાજકુમાર શિવરાજસિંહજીનો લગ્ન મહોત્સવ
Переглядів 23 тис.21 день тому
મહારાજકુમાર શિવરાજસિંહજીનો લગ્ન મહોત્સવ
સ્વયંભૂ માંગનાથ મહાદેવ - જૂનાગઢ
Переглядів 1,4 тис.Місяць тому
સ્વયંભૂ માંગનાથ મહાદેવ - જૂનાગઢ
પાટડી એક દેશી રજવાડું - બાપાની દેરીઓ
Переглядів 7 тис.Місяць тому
પાટડી એક દેશી રજવાડું - બાપાની દેરીઓ
વીરપુરનો ગૌપ્રેમ - ડો. પ્રદ્યુમ્ન ખાચર
Переглядів 2,4 тис.Місяць тому
વીરપુરનો ગૌપ્રેમ - ડો. પ્રદ્યુમ્ન ખાચર
સોરઠમાં તાજીયા ગઈકાલ અને આજ - ડો.પ્રદ્યુમ્ન ખાચર
Переглядів 543Місяць тому
સોરઠમાં તાજીયા ગઈકાલ અને આજ - ડો.પ્રદ્યુમ્ન ખાચર
કેશોદનો વિન્ટર પેલેસ - ડો . પ્રધુમ્ન ખાચર
Переглядів 3 тис.2 місяці тому
કેશોદનો વિન્ટર પેલેસ - ડો . પ્રધુમ્ન ખાચર
સ્ત્રી શિક્ષણ અને ઓઝલ પડદો - લીલાબા ગોંડલ
Переглядів 1,6 тис.2 місяці тому
સ્ત્રી શિક્ષણ અને ઓઝલ પડદો - લીલાબા ગોંડલ
શ્રી સૌરાષ્ટ્ર વ્યાસ અનાથાશ્રમ કેશોદ - ડો પ્રદ્યુમ્ન ખાચર
Переглядів 1,4 тис.2 місяці тому
શ્રી સૌરાષ્ટ્ર વ્યાસ અનાથાશ્રમ કેશોદ - ડો પ્રદ્યુમ્ન ખાચર
ગુજરાતના પછાત વર્ગો ઇતિહાસ અને અસ્મિતા - કે. જી. વણઝારા
Переглядів 1,3 тис.2 місяці тому
ગુજરાતના પછાત વર્ગો ઇતિહાસ અને અસ્મિતા - કે. જી. વણઝારા
જ્ઞાતિ ઇતિહાસ અને સમસ્યાઓ
Переглядів 2,2 тис.2 місяці тому
જ્ઞાતિ ઇતિહાસ અને સમસ્યાઓ
૧૩૦ વર્ષ જૂનો રવા વિલાસ - રાજકોટ
Переглядів 8 тис.4 місяці тому
૧૩૦ વર્ષ જૂનો રવા વિલાસ - રાજકોટ
બહારવટીયા વીર બાવાવાળા - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
Переглядів 12 тис.5 місяців тому
બહારવટીયા વીર બાવાવાળા - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
સંત શ્રી દાસી જીવણ સાહેબ - ઘોઘાવદર
Переглядів 1,7 тис.5 місяців тому
સંત શ્રી દાસી જીવણ સાહેબ - ઘોઘાવદર
મારા પિતાશ્રીનો લાહોરથી પત્ર ૧૯૪૪
Переглядів 31 тис.6 місяців тому
મારા પિતાશ્રીનો લાહોરથી પત્ર ૧૯૪૪
વિદ્વાન દરબાર વાજસુરવાળા સાહેબ બગસરા
Переглядів 11 тис.6 місяців тому
વિદ્વાન દરબાર વાજસુરવાળા સાહેબ બગસરા
ખીજડિયા (હનુમાન)નો દરબારગઢ અને ઇતિહાસ
Переглядів 21 тис.6 місяців тому
ખીજડિયા (હનુમાન)નો દરબારગઢ અને ઇતિહાસ
કલાપી અને વાજસુરવાળાની દોસ્તી
Переглядів 2,6 тис.6 місяців тому
કલાપી અને વાજસુરવાળાની દોસ્તી
ઉપરકોટના કિલ્લા પર પ્રદ્યુમ્ન ખાચરના હાથે ધ્વજવંદન
Переглядів 1,3 тис.7 місяців тому
ઉપરકોટના કિલ્લા પર પ્રદ્યુમ્ન ખાચરના હાથે ધ્વજવંદન
વડિયા રાજ્યમાં દારુબંધી - ડો. પ્રદ્યુમ્ન ખાચર
Переглядів 1,6 тис.7 місяців тому
વડિયા રાજ્યમાં દારુબંધી - ડો. પ્રદ્યુમ્ન ખાચર
રામ જન્મભૂમિ ગઇકાલ અને આજ - ડો. પ્રદ્યુમ્ન ખાચર
Переглядів 1,3 тис.7 місяців тому
રામ જન્મભૂમિ ગઇકાલ અને આજ - ડો. પ્રદ્યુમ્ન ખાચર
દરબાર અમરાવાળાનુ આરઝી હકૂમત માં પ્રદાન
Переглядів 16 тис.8 місяців тому
દરબાર અમરાવાળાનુ આરઝી હકૂમત માં પ્રદાન

КОМЕНТАРІ

  • @LakhubhaJadeja-kx1jz
    @LakhubhaJadeja-kx1jz 16 годин тому

    પ્રદ્યુમ્ન ભાઈ આપની મહેનતને રંગ છે નવી પેઢી માટે આપની આ માહિતી ઉપયોગી નિવડશે

  • @LakhubhaJadeja-kx1jz
    @LakhubhaJadeja-kx1jz 16 годин тому

    વાહ ખૂબ સરસ વિગત આપી. આજના પૂલમા ગાબડાં પડવા સામાન્ય બાબત છે યુવાનોએ ખાસ કરી એન્જિનિયરીગ વિદ્યાર્થીઓ એ આવા પુલની મુલાકાત લઈ આ બાંધકામની મજબૂતાઇ વિશે પણ અભ્યાસ કરવો જેથી આપણી ભાવિ પેઢીને ટકાઉ અને મજબૂત બાંધકામ ના ખરા અર્થ માં વિકાસના સાધનો પ્રસ્થાપિત કરી શકીએ.

  • @divyeshulava
    @divyeshulava 17 годин тому

    ટાણા, તાલુકો સિહોર જિલ્લો ભાવનગર કે જે 13 ગામ ભાંગીને જે દિવસે , ભાવનગર બન્યુ તે દિવસે બન્યુ તે દિવસે બનવાથી ટાણા બન્યુ. તે વિશે લખો.

  • @kanubhaiparmar4520
    @kanubhaiparmar4520 23 години тому

    Great. Information. Thank you Sir

  • @kanubhaiparmar4520
    @kanubhaiparmar4520 День тому

    Very nice

  • @kanubhaiparmar4520
    @kanubhaiparmar4520 День тому

    JY Dwarikadhish

  • @kanubhaiparmar4520
    @kanubhaiparmar4520 День тому

    Very nice video

  • @PARAS312
    @PARAS312 День тому

    પ્રો.પ્રધ્યુમ્નજી ને વિનંતિ કે 1857 ના વિપલ્વ માં ભાવનગર દરબાર સાહેબ શ્રી તખ્તસિહજી ના કી રોલ વિશે એક વિડીયો બનાવશોજી... અને સમગ્ર ગુજરાત નો તેમાં શું ફાળો રહ્યો હતો તે પણ અંકિત કરશો એવી વિનંતિ છે...

    • @PradumanKhachar
      @PradumanKhachar Годину тому

      તખતસિંહજી એ નહીં જસવંતસિંહજી ઘોઘામાં લશ્કર ઉતારવામાં મદદ કરેલી

    • @PARAS312
      @PARAS312 43 хвилини тому

      @@PradumanKhachar સર મેં એઆઇ માં સર્ચ્ કરેલ કે કિંગ તખ્તસિંહજી'સ્ કી રોલ ઈન ઇન્ડિયા'ઝ્ 1857 રેવોલુશન્ તો નીચે મુજબ રીપ્લાય મળ્યો...એટલે આપને મેં સુચવ્યુ હતું...Maharaja Takhtsinhji Gohil of Bhavnagar State played a crucial role in the Indian Rebellion of 1857, also known as the Sepoy Mutiny. Here's how: 1. Initial Support: Initially, Takhtsinhji supported the British East India Company, providing troops and resources to help quell the rebellion. 2. Change of Heart: However, as the rebellion spread and he witnessed the British brutalities, Takhtsinhji began to sympathize with the rebels. He saw the rebellion as an opportunity to throw off British dominance. 3. Secret Aid: Takhtsinhji started providing secret aid to the rebels, including financial support, arms, and ammunition. He also allowed rebel leaders to use Bhavnagar territory as a safe haven. 4. Shelter to Rebel Leaders: Takhtsinhji offered shelter to prominent rebel leaders like Rao Sahib and Tantya Tope, who were fighting against the British in central India. 5. Intelligence Gathering: He provided valuable intelligence to the rebels about British troop movements and strategies. 6. Military Support: Although he didn't openly declare war against the British, Takhtsinhji sent his troops to fight alongside the rebels in various battles. 7. Pressure on British: Takhtsinhji's support to the rebels put pressure on the British, forcing them to divert troops and resources to Bhavnagar, thereby relieving pressure on other rebel centers. Takhtsinhji's role in the rebellion was significant, as he was one of the few Indian rulers who dared to challenge British authority. Although the rebellion ultimately failed, Takhtsinhji's actions earned him a place in Indian history as a brave and patriotic ruler.

    • @PARAS312
      @PARAS312 36 хвилин тому

      @@PradumanKhachar અને સર અમદાવાદ થી મારા આપને ખૂબ ખૂબ સ્નેહ આપ ગુજરાત ના છુપા ઈતિહાસ ને શોધી લાવો છો એ એક સમયે ખૂબ ઉપયોગી નિવડશે...

  • @ramkukathi1726
    @ramkukathi1726 День тому

    Jay shyam

  • @BharatSinhJhala-ov1vr
    @BharatSinhJhala-ov1vr День тому

    ખૂબજ સુંદર જાણકારી આપી

  • @babubhail2842
    @babubhail2842 2 дні тому

    સરસ જાણવા મળ્યું આપનો આભાર અને ❤ધન્યવાદ

  • @rvvlogs4077
    @rvvlogs4077 2 дні тому

    Jasdan nu kyo

  • @gunvantrayjobanputra4058
    @gunvantrayjobanputra4058 2 дні тому

    જી હજુરના સેક્રેટરી જમનાબાઈ વિશે સરસ માહિતી જાણવા મળી. જમનાબાઈ ક્યા વર્ષમાં અવસાન પામેલા? 🌴🙏🏿

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 2 дні тому

    વાહ🎉

  • @pundrikpatel860
    @pundrikpatel860 2 дні тому

    Very good Information 👌👌👌

  • @Dharmiksinh_Gohil
    @Dharmiksinh_Gohil 2 дні тому

    બાપુ જોરાવરસિંહ જાદવ ની સાથે મુલાકાત કરો

    • @PradumanKhachar
      @PradumanKhachar 2 дні тому

      એ મારા વડીલ સન્માનનીય મિત્ર છે

    • @Dharmiksinh_Gohil
      @Dharmiksinh_Gohil День тому

      @@PradumanKhachar તેમની સાથે લોકસંસ્કૃતિ ના સવાંદ નો વિડીયો બનાઓ બાપુ તેનાથી ઘણુ બધુ જાણવા મળશે 🙏

  • @LakhubhaJadeja-kx1jz
    @LakhubhaJadeja-kx1jz 3 дні тому

    નવી પેઢી માટે આવી જાણકારી દુર્લભ છે ત્યારે આપની સંશોધનાત્મક આ પ્રકારની મહેનત અભિનંદનીય છે

  • @jyotsnamandaliya5035
    @jyotsnamandaliya5035 3 дні тому

    રામ રામ ભાઈ.આપશ્રી ને અમારા ધન્યવાદ.

  • @gokulesh1000
    @gokulesh1000 3 дні тому

    Jamnaba ni haveli station plot vistar ma che

    • @PradumanKhachar
      @PradumanKhachar 3 дні тому

      આમા બતાવી છે અને ચોક પણ

  • @girirajsinhrana3521
    @girirajsinhrana3521 3 дні тому

    વાહ ખુબ સરસ માહિતી ધન્યવાદ

  • @arvindpatel6539
    @arvindpatel6539 3 дні тому

    સુંદર માહીતી પ્રસ્તુતિ બદલ અભિનંદન

  • @vallabhbhaipatel9058
    @vallabhbhaipatel9058 3 дні тому

    वाह-वाह

  • @revtubharaijada9755
    @revtubharaijada9755 3 дні тому

    મારા ગામ રૂપાવટી માં મહાપ્રભુજીની બેઠક છે, ત્યાં નદી કિનારે ભાગવત સપ્તાહ જમનાબા એ કરાવેલ ને નદી કિનારે બે પાકા પત્થરના આરા બંધાવેલ જે જમના બાઈના આરા તરીકે ઓળખાતા, એ આરાના જેવતેવા અવશેષો હજુ છે,એ બંધાવનાર ને સલ લખેલ તક્તી પણ હતી, હવે છે કે નહિ એ ખબર નથી

  • @rushirajsinhgohil7973
    @rushirajsinhgohil7973 3 дні тому

    રોજ યાદ આવે છે ગોંડલ 😔

  • @rushirajsinhgohil7973
    @rushirajsinhgohil7973 3 дні тому

    મારિ પણ કોલેજ રહી છે રિનોવેશન જરૂર છે

  • @vallabhbhaipatel9058
    @vallabhbhaipatel9058 3 дні тому

    पींजर पक्षी नही पायाॅ कदी न क्यों शिकार फाँसी फरमावी नही भगवंत गुण भंडार जय गोंडल

  • @vallabhbhaipatel9058
    @vallabhbhaipatel9058 3 дні тому

    पींजर पक्षी नही पुयॅओउउउउ🤕🤕😕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🤕🫥🤕🤕🤕😮‍💨😅🤕🫠😗🫠

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 4 дні тому

    જય માતાજી બાપુ

  • @arvindbhatt8951
    @arvindbhatt8951 4 дні тому

    ઈતિહાસની ગર્તામાં ગુમ થયેલા પાત્ર ને આપે જીવંત કરી આપ્યું.આભાર.

  • @UlughbekHayitov-tq5rx
    @UlughbekHayitov-tq5rx 4 дні тому

    Allohu Akbar

  • @varijluhar1262
    @varijluhar1262 4 дні тому

    વાહ.. સાહેબ.. ખૂબ મૂલ્યવાન માહિતી

  • @bharatsinhwala8294
    @bharatsinhwala8294 4 дні тому

    Completely new story

  • @ramkukathi1726
    @ramkukathi1726 4 дні тому

    Ram Ram

  • @bhadakavallabh8106
    @bhadakavallabh8106 4 дні тому

    Katiya varn atale su khachar bapu

  • @virenpadhariya6219
    @virenpadhariya6219 5 днів тому

    જય હો ખૂબ સરસ માહિતી સાહેબ

  • @jhdesai802
    @jhdesai802 5 днів тому

    I spent whole day in Gondal but no one suggested to visit this Math.

    • @PradumanKhachar
      @PradumanKhachar 5 днів тому

      આપ હવે એક વાર દર્શન કરી ધન્યતા અનુભવો

    • @PradumanKhachar
      @PradumanKhachar 5 днів тому

      આપ હવે એક વાર દર્શન કરી ધન્યતા અનુભવો

    • @gunvantrayjobanputra4058
      @gunvantrayjobanputra4058 2 дні тому

      હું ગોંડલ રહું છું. આ જગ્યાએ મેં દર્શન કર્યા છે અને આછેરી વિગત જાણેલી. તમારા વિડિઓથી વિસ્તૃત જાણકારી મળેલ છે. આભાર શ્રી પ્રદ્યુમનભાઈ ! નમસ્કાર. 🌴🙏🏿

  • @jadejarajendrashinh3221
    @jadejarajendrashinh3221 6 днів тому

    Jaymataji

  • @ahmedpathan8133
    @ahmedpathan8133 6 днів тому

    ખુબજ સુંદર માહિતી પુરી પાડવા બદલ... ખૂબ ખૂબ આભાર 🎉

  • @dr.amrutbhaipatel422
    @dr.amrutbhaipatel422 6 днів тому

    સારસ્વત પ્રદ્યુમન ખાચરને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ અભિનંદન. અવિરત ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય આપ લગ્ન, ખંત અને નિષ્ઠાપૂર્વક કરતા રહ્યા છો તે બદલ આપને ખુબ ખુબ અભિનંદન.

    • @PradumanKhachar
      @PradumanKhachar 6 днів тому

      આપ પણ જ્ઞાતા છો તો આ મથામણ સમજી શકો છો આભાર

  • @user-bt1ob9xr1c
    @user-bt1ob9xr1c 6 днів тому

    જય હો અતીત જય હો દશનામ જય હો ચેતન સમાધિ વાલે

  • @kavyagosai-hl9um
    @kavyagosai-hl9um 6 днів тому

    આ કુબેર પુરી જાગીર ગોંડલ...આ વીડિયો જાહેર જનતા સુધી પહોંચવા માટે આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર....🙏🙏🙏

    • @PradumanKhachar
      @PradumanKhachar 6 днів тому

      હવેની ફરજ સહુની ગણાશે

  • @ashwinnathji6409
    @ashwinnathji6409 6 днів тому

    દસ નામ ગૌસ્વામી સંતો મહંતો નો આ જાજરમાન ઇતિહાસ ને આધુનિક રૂપે સાચી રાખવા અને રજૂ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ 🙏

  • @RAGHUVIRSINH_RATHOD
    @RAGHUVIRSINH_RATHOD 6 днів тому

    જય ગીરનારની બાપુ

  • @savjitank705
    @savjitank705 7 днів тому

    Jay mangnath Mahadev.

  • @vasudevsinhzalauright903
    @vasudevsinhzalauright903 8 днів тому

    🙏🙏🙏🚩

  • @nitinsinhjadeja7831
    @nitinsinhjadeja7831 8 днів тому

    ઘાગઘ્રા તાલુકાના કોઢ ગામ વિશે જણાવો

    • @PradumanKhachar
      @PradumanKhachar 8 днів тому

      કોંઢ ગામના મંદિરો સ્થાપત્યોની તસવીરો વિડિયો મને મોકલો એટલે બનાવું બાકી ત્યાં હમણાં નહી આવી શકુ આ મેઈલ પર મોકલો pkhachar@gmail.com

  • @nikunjjhaveri8280
    @nikunjjhaveri8280 9 днів тому

    Are wah. 😳👍👍🇮🇳👍👍

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 9 днів тому

    ખાચર સાહેબ આપ ખૂબ ખૂબ અભિનંદન 🌹🙏🌹

  • @sakariyarahul3306
    @sakariyarahul3306 10 днів тому

    લીલવળા ના

  • @muko57
    @muko57 11 днів тому

    Saras